પ્રથમ વર્ષ B.com માં પ્રવેશ મેળવવા માટે ના પ્રવેશ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે
શૈક્ષણિક વર્ષ 2023 24 ના પ્રથમ વર્ષ બી.એ. માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ શ્રીમતી સી.ડી.જે. આર્ટસ એન્ડ શ્રીમતી આઈ.એસ.આર.એ. કોમર્સ કોલેજ વાપી પર આવી પ્રવેશ ફોર્મ સાથે ફી ભરી વહેલા તે પહેલાં ના ધોરણે પ્રવેશ મેળવી લેવો. જરૂરી ડૉક્યુમેન્ટ: 1. 5.5.C Marksheet (૧ ઝેરોક્ષ ) 2. HSC Marksheet (ઓરિજનલ અને બે ઝેરોક્ષ) 3. લિવિંગ સર્ટિફિકેટ ની કોપી 4. જાતી અંગે નું પ્રમાણપત્ર (ઝેરોક્ષ) (SC/ST/OBC/EWS/PH) 5. પરિશિષ્ટ (ક) (NON CREAMY LAYER) (OBC વિદ્યાર્થીઓ) 6. આધાર કાર્ડ ની ઝેરોક્ષ 7. માતા પિતા ના આધાર કાર્ડ ની ઝેરોક્ષ 8. બેન્ક પાસબૂકની ઝેરોક્ષ 9. પાસપોર્ટ સાઇઝ ફોટો (ર) (આઈ કાર્ડ અને ફોર્મ માટે) 10. ઈમેલ એડ્રેસ
શૈક્ષણિક વર્ષ 2023- 24 ના બી.કોમ (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ), એમ.એ., એમ.કોમ (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષના ઓનલાઇન પ્રવેશ ફોર્મ વિનામૂલ્યે શ્રીમતી સી.ડી.જે. આર્ટસ એન્ડ શ્રીમતી આઈ.એસ.આર.એ. કોમર્સ કોલેજ વાપીના હેલ્પ સેન્ટર પર ભરી આપવામાં આવશે
We have psychology lab for the students to study better in a stress free atmosphere.
We have a very prosperous library with large number of books
We have language lab to improve the English of the students.
Online Session on Cyber Security on 22/08/2022 at 08:30 a.m by Dr. Chintan Pathak.